Publisher Theme
I’m a gamer, always have been.

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા દ્વારા રોબોટિક્સ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોતશાહન કરાયું હતું

0 48

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા દ્વારા રોબોટિક્સ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોતશાહન કરાયું હતું . જેમાં 5 માં ધોરણ માં ભણતી વિદ્યાર્થિની હિમાંશી રાજપૂત એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું . અને ધોરણ 9 થી 12 માં પ્રથમ સ્થાન ઓમ ત્રિવેદી , લક્ષ્મણ માળી, અને જીગનેશ ચોધરી એ મેળવ્યું હતું*આ પ્રત્યોગીતા માં દ્વિતીય સ્થાન યશ પ્રજાપતિ, જીગનેશ ચોધરી , ધ્રુવ સોલંકી એ મેળવ્યું હતું 3 જુ સ્થાન ભૂપેન્દ્ર વાઘેલા , શૈલેષ વાઘેલા એ મેળવ્યું હતું. છોકરાં ને પ્રોત્શાહન આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા નગર ના ઉપાધ્યક્ષ સ્મિથ પાંડે પોગ્રામ ઇન્ચાર્જ નું આયોજન કરી તેને સફળ પાડ્યું હતું

Leave A Reply

Your email address will not be published.