Publisher Theme
I’m a gamer, always have been.

માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ ના પાવન અવસરે વિવિધ સોસાયટીઓના મંડળો દ્વારા આમંત્રણને માન આપી વિવિધ સોસાયટીઓ ની મુલાકાત કરી

0 10

માઁ ના નવરાત્રી પર્વમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબે આજે દુર્ગાષ્ટમી. આઠમ ના પાવન અવસરે વિવિધ સોસાયટીઓના મંડળો દ્વારા આમંત્રણને માન આપી વિવિધ સોસાયટીઓ ની મુલાકાત કરી માતાજીના દર્શનો લાભ લીધેલ અને સોસાયટીના સામાજિક આગેવાનો દ્વારા સાહેબ શ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ ધારાસભ્યશ્રીની સાથે ડીસાના નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી મહામંત્રી રાકેશભાઇ પટેલ ઉપપ્રમુખ અતુલ ભાઈ ઠક્કર જોલીબેન પટેલ કારોબારી ચેરમેન જીગ્નેશ ભાઈ જોશી બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન પરમાર સ્ટેટ લાઈટ ખાતાના ચેરમેન પુનમબેન પ્રશાંતભાઈ ભાટી સામાજીક આગેવાન કિશોરભાઈ સાંખલા ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા

Leave A Reply

Your email address will not be published.