Publisher Theme
I’m a gamer, always have been.

અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા ઈ ચલણ મેમાની રકમ આશરે 25,000 સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવી

0 16

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબની સુચના અનુસાર અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા

અમરેલી સીટી P.I.જે.જે.ચોધરી ના માર્ગદર્શન હેઠળ P.S.I.M.P.પંડ્યા,ટ્રાફિક A,S,I કેશુભાઈ સોલંકી ,

અમરેલી નાગનાથ સર્કલ પાસે ઇ-ચલણ પાવતી ન ભરનાર કાયદાનો અવગણ કરનાર વ્યક્તિઓને પોતાના વાહનો રોકી દંડ ન ભરનારને અમરેલી સીટી P.I.જે.જે.ચોધરી દ્વારા કડક માં કડક સૂચના આપી ઈ ચલણ મેમો ન ભરનાર લોકોને પોતાના વાહન ડીટેન કરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઈ ચલણ મેમાની રકમ આશરે 25,000 આસપાસ સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ઈ મેમો ન ભરનાર અને કાયદાકીય સુચના આપી અમરેલી શહેરની જનતાને દંડ ભરવા રજૂઆત કરવામાં આવી હતી
જો કોઈ રજૂઆત કર્યા બાદ દંડ ન ભરનાર લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા

Leave A Reply

Your email address will not be published.