Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા ના દાંતીવાડા માં બચપન ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર દ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નિ :શુલ્ક તપાસ, નિદાન કેમ્પ યોજાયો

0 48

દાંતીવાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ એચ.પ્રજાપતિ , ડો. પ્રિયંક પટેલ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવી જેમાં દવાઓ પણ ફ્રી માં આપવામાં આવેલ.અને 117 બાળકો ની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી.

આ કેમ્પ માં ડૉ. ઉમેશભાઈ ઝવેરી સાહેબ (તાલુકા આરોગ્ય અધિકારી , દાંતીવાડા) , ડો.દિલીપ દરજી સાહેબ (મેડિકલ ઑફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંતીવાડા), ડો.મુકેશભાઈ પરમાર આયુષ મેડિકલ ઑફિસર અને તેમનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી
કુસુમબેન(એફ.એચ.ડબલ્યુ), રેખાબેન (આશા ફેસિલેટર) નરપતસિંહ બારોટ, પ્રવીણભાઈ બારોટ, તરુણ પટેલ , પ્રકાશભાઈ સાણોદરિયા , અને વાઘેલા કેદારસિંહ અને બચપન હોસ્પિટલ ના સ્ટાપ માંથી હિતેશભાઈ રમેશભાઈ સેનમાં દિનેશસિંહ વાઘેલા એ હાજરી આપી અને ગામ ના આગેવાનો એ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.

Leave A Reply

Your email address will not be published.