Publisher Theme
I’m a gamer, always have been.

દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

0 248

તારીખ ૩૦/૯/૨૦૨૧ ના રોજ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગ એસ. ટી બસ પાસ રિઝર્વેશન બંધ કરવામાં આવ્યું છે તથા ૪ ટકા કેન્દ્રીય અનામત રદ કરેલ છે તથા દિવ્યાંગ પેન્શન વધારવા અંગે જૂનાગઢ કલેક્ટર ને આવેદનપત્ર અપાયું હતું

Leave A Reply

Your email address will not be published.