સાણંદ તાલુકા પંચાયત ની ૨૩ – ઝાંપ સીટ ચૂંટણી લઈ ને બહુજન સમાજ પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો
સાણંદ તાલુકા પંચાયત ની ૨૩ – ઝાંપ સીટ ચૂંટણી લઈ ને બહુજન સમાજ પાર્ટી નાં સાણંદ યુનિટ હોદ્દે દાર બસપા પ્રમુખ મેહુલ બૌદ્ધ તથા બસપા પ્રભારી મોહનભાઇ લકુમ અને બાવળા તાલુકા શહેર પ્રમુખ,કનુભાઈ ચૌહાણ,બાવળા તાલુકા બસપા પ્રમુખ વિરમભાઇ કો.પટેલ,ખજાનચી બસપા ગુલાબ બૌદ્ધ,પ્રહલાદભાઈ, તથા બસપા નવ યુવાન ઉમેદવાર કિરણભાઈ ગોહેલ અને બસપા કાર્યકર્તા ઓ દ્રારા આજ રોજ વનાળીયા,અણયારી, ઝાંપ ગામે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો ત્યારે બસપા નો પ્રચાર જોઈ અને જનતા નો સાથ સહકાર જોઈ ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો ના પગનીચે થી જમીન ખસી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે