*મહાત્મા ગાંધી વિષય પર ઓનલાઈન કવિ સંમેલન યોજાયું ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ થી લઈને ૧ ઓક્ટોબર ૨૦૨૧ વોટશોપ મંચ પર મહાત્મા ગાંધી વિષય ને ધ્યાને લઈ કવિતાઓ મંગાવવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રીમાન ધર્મેશકુમાર જોશી આ.શિક્ષક જીતપુરા પ્રાથમિક શાળા ગોધરા,પંચમહાલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સરસ્વતી વંદના કરાવનાર સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી તેઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા આવકાર પ્રીતિ પરમાર પ્રીત ખંભોળજસાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય મંત્રી છે તેઓશ્રી દ્વારા મહેમાન પરિચયફુલહાર સંસ્થાના અધ્યક્ષ કવિશ્રીશૈલ વાણીયા દ્વારા મંચ ૮ ૫ કવિમિત્રો થી મંચ ભરેલો હતો બે દિવસની અંદર મહાત્મા ગાંધી વિશે ઘણી બધી રચનાઓ આવી હતી કુલ ૪૧ કવિ મિત્રોએ પોતાની રચનાઓનું વાંચન રસાસ્વાદ કર્યુ હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમાન ધર્મેશ જણાવે છે કે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઈ કેપિટલ વર્તમાન દ્વારા મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ઓનલાઈન કવિ સંમેલનમાં મને મુખ્ય મહેમાન તરીકે સ્થાન આપવા બદલ શ્રી શૈલેષ વાણીયા શૈલ સાહેબ અને તમામ આયોજકો તથા કવિઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌ સાહિત્ય ક્ષેત્રે ઉત્તરોઉત્તર પ્રગતિ કરો તેવી આશા રાખું છું. પ્રમાણપત્ર તૈયાર કરનાર ડિઝાઇનર અંકિત મેકવાન નો હદય પૂર્વક આભાર નીચેના કવિ મિત્રોએ પોતાની રચનાઓ મંચ પર મૂકી હતી. અધ્યક્ષ શૈલેષ વાણીયા શૈલ, પ્રીતિ પરમાર પ્રીત, ધર્મેશ જોશી, અંકિત ચૌધરી “શિવ”, વશામજી બાબરિયા શ્યામ, વર્ષા ભટ્, પ્રજાપતિ ભાનુબેન. પ્રહલાદ કે.રાઠોડ. શ્રીમાળીમણીલાલમિલન. મીરાં ડી વ્યાસ ડૉ ગુલાબચંદ પટેલ, મનોજકુમાર પંચાલ- ‘મન’ પાલનપુર.મીના વ્યાસ ,વડોદર.જે. એન. પટેલ (જગત રખિયાલ દહેગામ ગોવિદભાઈ પટેલ જેસરવા અમેરિકા, દિપીકાબેન પટેલ, દિનેશ કવિરાજ, પીનાપટેલ”પિન્કી, રમેશ પટેલ(આકાશદીપ.સુનીતા વ્યાસ અમદાવાદ.હિતેશ સુતરિયા હરીશ, નિલેશ રાઠોડ નીલ.રેખા રશ્મિકાંત પટેલ “સખી”.ચેતનાજોશી .પુનિત ડાભી ૧’લવ્ય .વર્ષા પટેલ ‘ b@rish . ડૉ. પ્રિતી પટેલ નવસાર.જયશ્રીબેન,અંતે સાંજે ૬.૩૦ કલાકે મહેમાનશ્રી ના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુંઆભારવિધિ નિલેશ રાઠોડ દ્વારા રાષ્ટ્રગાન પ્રિતી પરમાર પ્રીત દ્વારા કવિમિત્રો નો આભાર અધ્યક્ષશ્રી દ્વારા માનવામાં આવ્યો. ખુબજ રસપ્રદ ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ આનંદ સાથે છૂટા પડ્યા.