
પાલનપુર ખાતે 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ફૂટબોલ એસોસિયન સિનિયર ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ટીમો ભાગ લીધેલ હતો જેમાં ફાઇનલ મેચ પાટણ અને અમદાવાદ વચ્ચે યોજાઇ હતી 2.1 ગોલથી પાટણ વિજેતા થઈ હતી જેમાં સરસ્વતી તાલુકાના મહાદેવપુરા ગામની તમામ મહિલા ઓ ઠાકોર સમાજ માંથી હોવાથી સમગ્ર ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું હતું જેમાં ઠાકોર સમાજની મહિલાઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્રીલ ખરે એ ઠાકોર સમાજની મહિલા ઓ ને પણ શુભેચ્છા પાઠવી હતી જેમાં કોચ તરીકે રગતજી સી ઠાકોર વિક્રમજી બી ઠાકોર અર્જુનજી ઠાકોર અત્રત ઠાકોર એચ પી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં સારો દેખાવો જાનકી ઠાકોર કરી અન્ય મહિલાઓ ને પણ હિંમત આપી હતી

મહાદેવપુરા ગામના તળાવ કાંઠે કાંટાળા મેદાનમાં પ્રેક્ટિસ કરી તૈયાર થયેલી દીકરી ફૂટબોલ ટુર્નામેન્ટ મા ચેમ્પિયન બની