Publisher Theme
I’m a gamer, always have been.

પોરબંદર રેલવે સ્ટેશન પર સરકાર અને રેલવે બોર્ડ દ્વારા પાસ કરેલ કર્મચારિયો ને તેનો લાભ ના મળતા નીચેની માંગો ને લઈને વિરોધ પ્રદર્શન કરવા મા આવેલ હતો.

0 173

તારીખ:-29/09/2021- બુધવાર ના દિવસે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયજ યુનિયન પોરબંદર બ્રાન્ચ 1 અને 2 દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન પર સરકાર અને રેલવે બોર્ડ દ્વારા પાસ કરેલ કર્મચારિયો ને તેનો લાભ ના મળતા નીચેની માંગો ને લઈને વિરોધ પ્રદર્શન કરવા મા આવેલ હતો.

જેમાં GDCE પરીક્ષા જલ્દી કરવા, ગ્રેડ પે. 1800 ને 50% ને 1900 માં પ્રોમોશન આપવા, ગ્રેડ પે. 1800 ને 50% ને 1900 માં પ્રોમોશન આપવા., ટ્રેકમેન નું રિસ્ટ્રેક્ચકરિંગ જલ્દી લાગુ કરવા., AIRF ની સાથે કરાર કરેલ ગ્રેડ પે.4800 અને 5400 ને જલ્દી લાગુ કરવા, રાત્રી કાલીન ભત્તા (N. D. A) બધાઈ ને આપવા
6)રેલવે ક્વાટરો ની સારસંભાળ સુનિશ્ચિત કરો, મોંઘાવારી ભત્તુ (D. A) નું ભૂગતાન 01-01-2020 થી કરો, બધી ખાલી રહેલી જગ્યા તુરંત ભરો & બધા કર્માચારિયો ને જૂની પેન્શન સ્કીમ માં લાવો, તેમાં લગભગ 100 જેટલાં કર્મચારિયો તથા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયજ યુનિયન ના બંને બ્રાન્ચ ના ચેરમેન.

શ્રી, ભરત એલ. ઓડેદરા/ બ્રાન્ચ ચેરમેન પોરબંદર 1
અને
શ્રી, રફીક જુસબ / બ્રાન્ચ ચેરમેન પોરબંદર 2
તથા બંને બ્રાન્ચ ના સેક્રેટરી
શ્રી ધર્મેન્દ્ર કુમાર બ્રાન્ચ સેક્રેટરી પોરબંદર 1
અને
શ્રી, H. V. દેસાઈ બ્રાન્ચ સેક્રેટરી પોરબંદર 2
તથા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયજ યુનિયન ના બંને બ્રાન્ચ ના બધા કાર્યકર્તા અને ઓફિસબેરીયારો પણ હાજર રહિયા હતા .

Leave A Reply

Your email address will not be published.