Publisher Theme
I’m a gamer, always have been.

થરાદ ના પઠામડા ગામે કમ્પાઉન્ડ દીવાલ માં ગેરરીતિ થયા નો આક્ષેપ કરતા સ્થાનિકો સીધા આક્ષેપ તાલુકા પચાયત ના બાંધકામ વિભાગ પર કરતા મુદ્દો ટોક ઓફ ટાઉન…

0 94

સરકારે અનેક યોજના થકી ગામનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે એ કામ માં ગેરરીતિ થતા વિકાસ ના કામ જ સરકાર ને બદનામ કરે છે જો વાત કરવામાં આવે થરાદ ના પઠામડાં ગામ ની તો અહીંયા સ્મશાન ભૂમિ માં કમ્પાઉન્ડ વોલ બનાવવમાં આવી રહી છે જેમાં શરૂઆત થી કામ માં ગેરરીતિ ના સુર ઉઠ્યા છે ગામલોકો ગેરરીતિ બાબતે થરાદ ના બાંધકામ શાખા ની મિલીભગત હેઠળ મનમૂકી ને ગેરરીતિ કરવાનો સનસનાટી ભર્યો આક્ષેપ થતા

થઈ રહેલા કામ બાબતે અનેક સવાલો ઉભા થયા છે જ્યારે સ્થાનિકે પરબ માં ગેરરીતિ થયા નો આક્ષેપ લગાવી ને તાલુકા પંચાયત માં રજુઆત કરી હતી પણ ગેરરીતિ માં સામેલ હોય એમ તપાસ ન કરી કોટકટર ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે ત્યારે જિલ્લા ના ઉચ્ચ અધિકારી આ બાબતે તપાસ ના ચક્રોગતિમાન કરે તો સરકાર બદનામ થતી બચે અને ગામ માં મજબૂત વિકાસ થાય પણ આ શક્ય ક્યારે બનશે એ કહેવું જ હાલ તો મુશ્કેલ છે

Leave A Reply

Your email address will not be published.