રિપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
હિંમતનગર શહેરમાં સહકારી જીન વિસ્તારમાં આવેલા તુલસીકોમ્પ્લેક્સમાં આવેલી રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ,ઉત્સવ ટાઇલ્સ, ક્રિષ્ના સેલ્સ સિમેન્ટ,વલ્લભ બોરવેલ,ઓમ સાંઈ વાન પાર્લર,અને પ્રોવિઝન,શાયોના પેથોલોજી લેબોરેટરી,નીરવ ટેક્નોલેજી,લાઈફ ડેન્ટલ કેર, પાનવી સીરામીક અને રિફ્રેશ કોમ્યુનિકેશન ને તસ્ક્રરો એ નિશાન બનાવ્યા હતા. આ ચોરી અંગેની જાણ એ ડીવીઝન પોલીસને થતાં ઘટના સ્થરે પહોંચી અને સમગ્ર ઘટના ની તપાસ સી.સી.ટીવીના આધારે હાથ ધરી હતી.







