અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ પોલીસની રંજાડનાં દિન પ્રતિ દિન પાટણમાં સામે આવી રહ્યા છે કિસ્સા
વેદા પાર્લર પર ગોળાની ડિશ લેવા આવેલ પોલીસને બે દિવસ પહેલા લાઈનમાં ઉભા રહેવાનું અને ટોકન લેવાનું પાર્લર વાળા ભાઈને કહેવાનું પડ્યું ભારે ભુપેન્દ્ર ચૌધરી નામનાં વેદા પાર્લર વાળા ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસ કર્મીને ગોળાની ડિશ લાઈનમાં મળશે

તેમ કહેતા પોલીસે ગુમાવ્યો પિત્તો પોલીસે પોતાના અંગત ખારમાં વર્દીનો અને ટ્રાફિક પોલીસ વાનનો કર્યો દૂર ઉપયોગ પાટણમાં રાત્રે 11 વાગે રાત્રી બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર બંધ કરાવવા પોલીસ વાન પહોંચી પાર્લર ઉપર વેદા પાર્લરના માલીક ભુપેન્દ્ર ચૌધરીએ પોલીસનો મોબાઇલથી વિડીયો બનાવી અને નિયમ બતાવતા પોલીસનો પાવર ઉતરી ગયો પોલીસ રાત્રે સીટી ટ્રાફિકની મોબાઈલ વાન લઈને ગઈ હતી વેદા પાર્લર ઉપર પોલીસ પાવર બતાવવા
જોકે પાર્લર વાળા ભાઈએ પોતાનાં મોબાઈલ શક્તિનો પાવર પોલીસને બતાવતા પોલીસ પાર્લર બંધ કરાવ્યા વિનાજ વિલા મોઢે પરત ફરી