રિપોર્ટર – દેવેન્દ્ર સિંહ પરમાર બોડેલી છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે તારીખ ૧૫/૦૬/૨૦૦૨૪ ના રોજ હેલ્થ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શરીર ના કોષો માટે જાગ્રત કરવમાં આવ્યા આ કાર્ય્રક્રમ માં વક્તા તરીકે ઉપસ્થિત પ્રણવ મહેતા અને સુમેરસિંહ રાજપુત દ્વારા જાણવામાં આવ્યું કે માનવ શરીર માં સકડો પ્રકારના કોષો છે જે આપણા રોજિંદા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે આ કોષો આપણા શરીરને ચલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે જેમાં હૃદય ધબકારા, મગજને વિચારવાનું કિડની દ્વારા લોહીને શુદ્ધ કરવાનું જૂના ત્વચાને કોષોને નવા કોષોમાં રૂપાંતરિત કરવાનો અને નવા કોષોને સાચવવાનો રોજનું કામ કરે છે આ સ્ટેમ સેલ આપણા શરીરમાં માઈક્રોસ્કોપી ડોક્ટરની ફોજ છે. સ્ટેમ સેલ આ યુગમાં વિજ્ઞાન ટેકનોલોજી ની સૌથી મોટી મહાન શોધ છે. ફાઈટ શેલનો સેવન કરવાથી માનવ શરીરના 80% નિષ્ક્રિય કોષો સક્રિય અને પુનર્જીવિત થાય છે. તથા ફાઈટર સેલ શરીરને શક્તિ આપે છે ત્વચાના કોષોનું રક્ષણ કરે છે બાહ્ય વાતાવરણ અને તાનથી રક્ષણ આપે છે વૃદ્ધત્વ ની અસરોથી રક્ષણ આપે છે અને ત્વચાને યુવાન બનાવે છે
