Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળે તપાસ હાથ ધરાઈ

0 196

પોપટલાલ દરજી ધાનેરા

રાજકોટ ગેમઝોનની ઘટના બાદ પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટી અંતર્ગત ફાયર એન. ઓ.સી.નથી તેવા શોપિંગમોલના માલિકોને ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. બે દિવસમાં ફાયર એન.ઓ.સી.મેળવવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.તેવી બાહેધરી મેળવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, રામભાઇ સોલંકી અને તેમની ટીમ, પોલીસ સ્ટાફ તથા વીજ કંપનીનો સ્ટાફ પણ જોડાયો હતો.

Leave A Reply

Your email address will not be published.