દશરથભાઈ દરજી પાટણ
પાટણ લોકસભાના સાંસદ અને ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભી એ ભવ્ય જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને જીત અપાવવા બદલ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કર્મઠ કાર્યકર્તાઓ તેમજ પાટણના મતદારોનો ખુબ ખુબ અભિનંદન સહ સર્વેનો અંત: કરણપૂર્વક આભા માન્યો આ અવસરે પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી હાજીર રહ્યા હતા