Publisher Theme
I’m a gamer, always have been.

વંદેલીના સીમાડા પર આવેલા રસ્તાનો હાલત ગંભીર

0 63

આશિષ ભાભોર મોરવા હડફ

વંદેલી ના સીમાડા પર આવેલા રસ્તાની હાલત ગંભીર હોવાના કારણે અવાર-નવાર બાઈક સવાર પડી જવાના કિસ્સા બનતા હોય છે. જ્યારે હવે ચોમાસુ આવવાનું તૈયારી છે રસ્તા પર નીકળવાની બહુ જ મુશ્કેલ લોકોને ભોગી પડે છે જો ચોમાસા પહેલા રસ્તા નું કામ થાય તેવી ગામ લોકોની માંગ છે.

Leave A Reply

Your email address will not be published.