દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં વન્ય પ્રાણી દીપડાએ અચાનક હુમલો કરતા ગડા ગામની મહિલા ને ગંભીર ઈજા
રિપોર્ટર – દલપતસિંહ મોહનિયા દેવગઢ બારીયા
તારીખ 02-06-2024 ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં વન્ય પ્રાણી દીપડાએ અચાનક હુમલો કરતા મહિલા ને ગંભીર ઈજા પહોંચે ગડા ગામમાં રહેતી મહિલા જુમલી બેન નરવતભાઈ બારીયા ને અચાનક વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 ને ફોન કરીએ દેવગઢબારિયા ખાતે દવાખાનામાં સારવાર માટે ખસેડેલ છે