Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસા માલપુર હાઇવે પર સર્જાયો ગોજારો અકસ્માત

0 135

રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ બૌદ્ધિક ભારત માલપુર

માલપુર તરફથી આવતી એસ ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લકઝરી વચ્ચે થયો અકસ્માત

અકસ્માત મા 2 થી વધુ લોકોના સ્થળ પર મોત નીપજ્યા હોવાની પ્રાથમિક વિગત

અકસ્માત સાકરીયા બસ સ્ટેશન નજીક થયો હોવાન જાણકારી

અકસ્માત સ્થળે એકઠા થયેલા લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું

ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Leave A Reply

Your email address will not be published.