Publisher Theme
I’m a gamer, always have been.

ધોળકા.તા.બેગવા ચોકડી પાસે અકસ્માતબાદ આબાદ બચાવ

0 56

ભરત બેલદાર જીલ્લા બ્યુરો ચીફ અમદાવાદ

રોડ પર ચાલી રહયાલા ઓવરલોડ ડંફરરો ફોર વીલર ને ટક્કર મારી ફરાર

આવા બેફામ ચાલી રહ્યા લા ડંફરો કોઈ પણ જગ્યાએ રોકવામાં આવતા નથી ધોળકા થી કોઠ રોડ પર ડંફરો બેફામ ઓવરલોડ ચાલીરહયાછે આરટીઓ પણ ચુપચાપ છે
તો સુ આ ડંફર ચાલકો ની તપાસ કરાવી જરૂરી છે.

Leave A Reply

Your email address will not be published.