Publisher Theme
I’m a gamer, always have been.

રોડ વિભાગ ના અધિકારીઓને આંખ આડા કાન થરાદ થી ઢીમા રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકો અને લોકોને હાલાકી

0 59

રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ ઢીમા વાવ

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ઢીમણનાગ મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે પૂર્વ રોડની બદરતર હાલતથી શ્રધ્ધાળુઓમાં રોષ. ચાર મહિના પહેલા અગાઉ પાંચ સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપેલો હતો રોડ બાબતનો હજી સુધી કોઈ રોડ નો નિકાલ આવ્યો નથી તમામ ઢીમા ના જાગૃત ભેગા થઈને પાલનપુર ખાતે આયોજન પત્ર આપવાનો છે બે ચાર દિવસમાં રોડનું કોમ નહી લેવાય તો તમામ આજુબાજુના ગામડા ને લાગતો રોડ થરાદ થી ઢીમા જવું હોય તો દર્શન માટે બહુ તકલીફ પડે છે એક બાજુ થરાદ દવાખાને જવાનું હોય તો તકલીફ પડે છે થરાદ થી ઢીમા 12 કિલોમીટર અંતર આવેલું છે જલદી રોડનો કોમ ચાલુ થાય એવી અમારા ઢીમા ગામ ની મોગછે આ રોડના મુખ્યમંત્રી સુધી અરજી કરેલી છે અરજી કરવાવાળા વ્યક્તિનું નામ ઢીમા ના જાગૃત નાગરિક રાજપુત ગોવિંદસિંહ પીરાજી હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી હવે કાયદેસર કાર્યવાહી કોન્ટ્રાક્ટર ઉપર કરવામાં આવશે આ રોડનો કામ ચાલુ નહીં થાય તો દસ દિવસની મુદત આપું છું હાઇકોર્ટમાં જાવો તો હું તૈયાર છું

Leave A Reply

Your email address will not be published.