વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી
માલપુરના દરેક વિસ્તાર ને વિકાસશીલ બનાવવા માટે કાર્યરત માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા પોતાની ગ્રાંટ માંથી મઠ ના ઢાળ, મઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. જે પ્રસંગે માલપુર જિલ્લા પંચાયત સદસ્ય રાજનભાઈ પ્રણામી, ઉપપ્રમુખ હર્ષુ પંડયા, અગ્રણી શૈલેષભાઈ દરજી, પત્રકાર નિખિલભાઈ દરજી, ચિરાગ પરમાર તેમજ ફળિયા ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
