Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાથી ખાણ ખનીજ વિભાગે ત્રણ ઓવરલોડ ડમ્પરો ઝડપ્યા

0 48

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા મામલતદાર અને પ્રોબેશનલ નાયબ કલેકટરની ટીમે સોમવારે ધાનેરા નજીક તપાસ કરી હતી. જ્યાં ત્રણ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો નંબર જીજે-08-એયુ 9697, જીજે 01કેટી 3220, આરજે 46 જીએ 3052 ને ધાનેરા પોલિસને સોપવામાં આવ્યા હતા.ઓવરલોડ રેતી ભરીને જતા ત્રણ ઓવરલોડ ડમ્પરો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપતા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

Leave A Reply

Your email address will not be published.