રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભીટારાનાના થી ગાર વાંઢ રૉડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં આ રોડ ભીટારાથી ગાર વાઢ ત્યાં નાના ભીટારાના માલધારી લોકો સારા વરસાદ પછી પોતાના ઢોર પરિવાર સાથે ભીટારા નાના ના માલધારીઓ ત્યાં વસવાટ કરે છે ઘણા સમયથી આરોડ બનાવવા ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા અને ચાલ્યા ગયા પણ આ રોડ ન બન્યો એટલે ન બન્યો પણ ચાલુ સાલે વરસાદ પડતા ગાર વાઢ ના માલધારીઓ દૂધના વ્યવસાય સાથે પોતાનું નિર્ભય ચલાવતા આ માલધારીયાનો દૂધ ભુજ નખત્રાણા ધોરડો ડેરી અને પ્રાઇવેટ દૂધ પોતાનું ગુજરાન ચલાવતા આ માલધારીઓ ચોમાસા દરમિયાન રસ્તો ન હોવાના કારણે દૂધ પહોંચી શકતું નથી હાલે બે ચાર દિવસ પહેલા પડેલા વરસાદના કારણે દૂધ પહોંચી શક્યું ન હતું આ માટે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં સરકારી ધ્યાન ચોપડે આ રસ્તો કેમ બનાવવામાં નથી આવતો તે માટે ધારાસભ્યશ્રીએ ધ્યાન દો રવું જરૂરી છે તેવી ભીટારા ના માલધારીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે છતાં આ અંગે ધારાસભ્ય શ્રી અંગત રસ લઈને ગરીબ માલધારીના પડખે ઉચ્ચ રજૂઆત કરે એવી માલધારી વર્ગના ભુલાભાઈ કરમ ભાઈ મામદ કાસમજત એ જણાવ્યું હતું આ બાબત ધારાસભ્ય શ્રી કૅસુ ભાઇ પટેલ સાહેબ પાસે રજૂ આત કરવામાં આવે છે કૅ ભીટારા નાના ( 5 K.M.) ગાર વાંઢ રૉડ રીપૅર કરવા માટે આપ સાહેબશ્રી નૅ નમ્ર વિનંતી છે