Publisher Theme
I’m a gamer, always have been.

સરહદ ડેરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું વડલી ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું

0 143

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભૂજ

આજરોજ સરહદ ડેરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી જેનું આજરોજ વડલી ગામ ખાતે સેન્ટર નું ઓપનિંગ જિલ્લા પંચાયત સદસ્ય ફકીર મહંમદ રાયસી સરહદ ડેરીના ડોક્ટર દિલાવર ભાઈ સેન્ટર ઇન્ચાર્જ જયંતીલાલ ખાવડા કાનાભાઈ ઘડિયાળો મંડળીના પ્રમુખ શ્રીચનૈસર રાયશી શ્રોફ ફાઉન્ડેશનના એમ્બ્યુલન્સ ઇન્ચાર્જ વસીમભાઈ રાયસી વરદ હસ્તે રેબિન કાપીને આ મંડળીને ખુલ્લી મૂકી હતી માલધારીઓને સારા ભાવ મળે તે માટે સરહદ ડેરીના ચેરમેન વલ્લભજીભાઈ હુબલ અમુલ ફેડરેશન વાઇસ ચેરમેન માલધારી લોકોને ઊંચા ભાવો મળે માલધારીઓને દૂધ વધારો ની રકમ પણ આજે જુદી જુદી મંડળીઓમાં જેથી દૂધ ઉત્પાદક માલધારીઓમાં ખુશીની લાગણી અનુભવે છે તમામ સભાસદોનું આવેલા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યો હતો તેવું સાહુ ભાઈ પઠાણે જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.