Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાંથી બે ઓવરલોડ ડમ્પર ઝડપાયા

0 104

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં સાદી માટીની ખનીજ ચોરી થતી હોવાથી મંગળવારે જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ટીમે ધાનેરા તરફથી રાજસ્થાન જતા સાદી રેતી ભરેલ બે ઓવરલોડ ડમ્પરો પકડી પોલીસના હવાલે કરી કાર્યવાહી હાથ ધરી હતી.મંગળવારે રાજસ્થાન તરફ જતાં બે ડમ્પરો ચેક કરતાં ઓવરલોડ સાદી રેતી ભરેલ હોવાથી તેમને પકડી લેવામાં આવ્યા હતા. આ બન્ને ડમ્પર નંબર જીજે-08-એયુ-9214 તથા જીજે-08-એયુ-9313 ને ધાનેરા પોલીસ મથકે લાવી પાલનપુર ભૂસ્તર વિભાગના માઇન્સ સુપરવાઇઝરે ધાનેરા પોલીસને સુપરત કર્યા હતા.

Leave A Reply

Your email address will not be published.