તારીખ 16 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક દિવસની મુલાકાતે હાજીપીર ખાતે વાઢા કોળી સમાજના નવા મકાનનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે
રિપોર્ટર – ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
તારીખ 16 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક દિવસની મુલાકાતે હાજીપીર ખાતે વાઢા કોળી સમાજના નવા મકાનનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ગાંધીનગરથી સવારે સીધા હાજીપીર બીએસએફ હેલિકોપ્ટર ગ્રાઉન્ડમાં ઉતરીને સીધા સંભવત હાજીપીર દરગાહ દર્શન કરી હાજીપીર બાજુમાં નવા મકાન કોલી સમાજના લોકોને મકાનની ચાવી અર્પણ કરશે સીમા જન કલ્યાણ રાષ્ટ્રીય સર્વ સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે