Publisher Theme
I’m a gamer, always have been.

ધોલેરા ભાવનગર હાઇવે ઉપર જે નેશનલ હાઇવે નુ કામ હજી સુધી, વાહન ચાલકોને કરવો પડે છે ભરી હાલાકી નો સામનો

0 8

રસ્તાઊપર વાહનો બેફામ નીકળી રહ્યા છે ત્યા રોડ ઉપર વધારે વરસાદ ના કારણે સાઈડ ની માટી ધોવાઈ ને થઈ ને જે ચાલુ રોડ ઉપર આવેછે એના કારણે ઘણા બધા વાહનો અકસ્માત નો ભોગ બની રહ્યા છે વાહન ચાલકો પલ્ટી મારી મારી ને નીચે ઉતરી જાય છે રોડ ના કારણે વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહયો છે તો ત્રંત્ર દ્વારા રોડ ઊપર આવતી માટી ની તપાસ કરાવે કોઈ જાન હાનિ સર્જાય તે પહેલા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તપાસ કરાવે
વાહન ચાલકો ખૂબ ડરી ડરી ને વાહનો ચલાવી રહયા છે રસ્તા ખરાબ થવાને કારણે ટ્રાફિક જામ સર્જાય તેવુ તેવુ લાગી રહ્યુ છે

રીપોર્ટર શીવાભાઈ મકવાણા ધોલેરા

રીપોર્ટર શીવાભાઈ મકવાણા ધોલેરા

Leave A Reply

Your email address will not be published.