Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી મેઘર તાલુકાના ઉડવા રોડ પીકપ બસ સ્ટેન્ડ છેલ્લા કેટલા સમયથી ખંડેર હાલતમાં પરિસ્થિતિમાં જોવા મળે છે

0 30

રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ

મેઘરજ તાલુકાના ઉંડવા રોડ વસાઈ ગામનું પીકપ બસ સ્ટેન્ડ માં ચોમાસામાં ઉભા રહેતા મુસાફરો માટે મુશ્કેલી સર્જાય તેવી હાલતમાં, રાહત માટે બેસે તો આકસ્મિક ઘટના બને તેવી શક્યતાઓ રહેલી છે, તંત્ર અધિકારી વારં વાર રજૂઆત કરવા છતાં તંત્ર અધિકારી ના કાન કરી ગોળ નિંદ્રામાં ઊંઘ્યા હોય તેવું લાગી રહ્યું છે

Leave A Reply

Your email address will not be published.