Publisher Theme
I’m a gamer, always have been.

7 વાવ વિધાનસભા ના બિયોક ગામે 27.06.2023 કાર્યક્રમ નિહાળ્યો.

0 53

આર બી પારેગી વાવ બનાસકાંઠા

સ્વરૂપજી ઠાકોર દમ લગાવી ને તન તોડ મહેનત કરી રહ્યા છે

આજ રોજ વાવ વિધાનસભા ના બિયોક ગામે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ઘર ઘર સંપર્ક કરી પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબુત નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતાપૂર્વક 9 વર્ષ પુર્ણ થવાના ભાગરૂપે ઘરઘર જઈને પ્રજાલક્ષી વિકાસના કાર્યો ને સમર્થન અપાવ્યું

Leave A Reply

Your email address will not be published.