Publisher Theme
I’m a gamer, always have been.

સ્વ. શ્રી દેવાજી હંસાજી દૈયા જેમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું

0 167

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

આજરોજ સાતાસણ પ્રાથમિક શાળામાં ગામના રહીશ સ્વ. શ્રી દેવાજી હંસાજી દૈયા જેમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની યાદમાં તેમના પુત્રો ,ભરતભાઈ દૈયા , સુરેશભાઈ દૈયા અને પીન્ટુભાઇ દૈયા તરફથી શાળાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. તેમજ સાતસણ પ્રાથમિક શાળા તરફથી તેમનું સન્માન કરીને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

Leave A Reply

Your email address will not be published.