ધાનપુર તાલુકા ના સજોઈ કલમ ફલીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફ એ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ
21 જૂન સમગ્ર વિશ્વમાં જ્યારે યોગ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ધાનપુર તાલુકાના સજોઈ કલમ ફલીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા વિવિધ યોગાસન કરી સ્ફૂર્તિ અને તાજગી અનુભવી હતી કાર્યક્રમ માં શાળા ના આચાર્ય શ્રી ઉપસ્થિત રહી બાળકોને જીવનમાં યોગ કરવાના ફાયદા જણાવતા સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે નિયમિત યોગ કરવા જોઈએ અને નિયમિત યોગ કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યા હતા