રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ બૌદ્ધિક ભારત પોશીના
તારીખ 14-06-2023 ના સાબરકાંઠાના પોશીનામાં મુખ્ય ગામ ગ્રુપ પંચાયતમાં સોલાર લાઈટ નાખવામાં આવી હતી તેમજ પોશીના ગામના લોકોને અને બહારથી અંતરયાડ ગયા અંતરિયાડ વિસ્તારથી લોકો માટે ઠંડુ પાણી પીવા માટે તકલીફ ના પડે તેના માટે મીનરલ પ્લાન્ટ તાત્કાલિક પાસ કરી નાખી દેવામાં આવ્યો હતો સાથે સાથે રાત્રિના સમયે ગામ લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેના માટે સ્ટેટ લાઇનની લાઈટો માટે કામગીરી કરવામાં આવી હતી તેમજ ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને તલાટી કમ મંત્રી ભાઈ શ્રી હેમંતભાઈ યુદ્ધના ધોરણે સરસ કામગીરી કરવામાં આવી હતી આ બધું આયોજન તલાટી કમ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો