ભિલોડા તાલુકાના જનાલી ગામના વાલ્મિકી સમાજના ગોવિંદભાઈ ના પડખે અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને ને આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જનાલી ગામના વાલ્મિકી સમાજના ગોવિંદભાઈ ના પડખે અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકર્તાએ આપ્યો સરકારઅરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને અને એસ પી સાહેબ શ્રી ને અપાયું આવેદનપત્ર અરવલ્લી જિલ્લાના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નારણભાઈ સાહેબ. ભરતભાઈ ટીટોઈ . સંજયભાઈ અણિયોર લલીતભાઈ સાયરાઅને ગુજરાત વાલ્મિકી સંગઠન ની ટીમ ગોવિંદભાઈ, દેવાભાઈ, સુનિલભાઈ, રાહુલભાઈ, અનિલ, સતીશ, નયન, જિલ્લા પંચાયતમાંથી નારણભાઈ સાહેબ, ઘનશ્યામ, હરીશભાઈ લિ લાલજી ભગત હાજર રહ્યા