Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા અર્ડેક્તા કોલેજ માં “નવી મતદાતા યુવતી” સંમેલન યોજવામાં આવ્યું

0 10

રીપોર્ટર.. ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ના અને પ્રદેશ મ.મો.નાં અધ્યક્ષા ડૉ.દિપીકાબેન સરડવાજી ના માર્ગદર્શન દ્વારા મ.મો.નાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજ રોજ ખેડબ્રહ્મા અર્ડેક્તા કોલેજ માં ખેડબ્રહ્મા વિધાનસભા મ.મો. પ્રભારી અને જી. મ.મો.ઉપાધ્યક્ષ શ્રીમતી મનીષાબેન પંડિત, શહેર મહામંત્રી શ્રી અંબીકાબેન,લતાબેન , વર્ષાબેન, જાનીબેન દ્વારા અને જી.મ.મો.મહામંત્રી શ્રીમતી કાજલબેન દોશી ના માર્ગદર્શન દ્વારા ” નવી મતદાતા યુવતી” સંમેલન યોજવામાં આવ્યું જેમાં 230 બહેનો એ ભાગ લીધો શ્રીમતી મનીષાબેને આ વિષય અંતર્ગત માર્ગદર્શન આપી વાર્તાલાપ કર્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ યોજના ની છણાવટ કરી..

Leave A Reply

Your email address will not be published.