Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે અકસ્માત થયો અજાણ્યો ગાડી ચાલક ટક્કર મારી ભાગી ગયો

0 8

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ધોળીવાવ ગામના વતની મગનજી ભુરાજી કોટી ઉંમર વર્ષ 65 વર્ષ તેમજ બકી બેન મગનજી કોટી ઉંમર 55 વર્ષ ખેડબ્રહ્મા શહેરમાં પોતાના ગામેથી ખેડબ્રહ્મા આવેલા હતા તે સમયે લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસેઅજાણ્યા વાહને ટક્કર મારી અને બંને ઘાયલ થયા હતા આ બંનેને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હિંમતનગર રિફિર કરાયા હતા અજાણા વાહન ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો ફરાર થયેલા વ્યક્તિનો આ ગાડી નંબર છે અત્યારે આ બંને હિંમતનગર હોસ્પિટલમાં દાખલ છે સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા સારવાર બાદ હિંમતનગર રીફર કરવામાં આવ્યા હતાખેડબ્રહ્મા લક્ષ્મીપુરા ચાર રસ્તા તેમજ બસ સ્ટેશન પાસે પેટ્રોલ પંપ પાસે તેમજ જ્યોતિ હાઈસ્કૂલ પાસે બમ્પ માટે માગણી પણ કરેલ છે પંપ બનાવવા માટે શેઠ હવે પીડબલ્યુ અરજી પણ આપેલી છે પેટ્રોલપંપ ના પાસે ત્રણ રસ્તા હોવાથી નાના મોટા અકસ્માત તેમજ આ જગ્યાએ જાન લેવા અકસ્માત થાય છે તેમજ બમ્પ બનાવવા માટે ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા તથા સ્થાનિક નાગરિક નયનભાઈ મોદી તેમજ વિનય મહેતા દ્વારા અનેક વાર રજૂઆત કરવા આવી છે તેમાં સ્ટેટ હાઈવે તેમજ પી .ડબ્લ્યુ.ડી માં અરજી પણ આપેલી છે જો બમ્પ થાય તો અમુક અકસ્માત બચે તેમ છે આ જગ્યાએ માર્ગ અકસ્માત માં ત્રણથી ચાર થી વધુ લોકોના દુઃખદ અવસાન થયેલ છે લેવા તેમજ નાના મોટા અકસ્માત બનવા લાગ્યા છે તો સત્વરે આ જગ્યાએ બમ્પ નખાય તેવી લોક માંગ ઉઠી છે

Leave A Reply

Your email address will not be published.