Publisher Theme
I’m a gamer, always have been.

રખિયાલ રેલવે ફાટકની પાસે એકટીવા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો

0 8

રિપોર્ટર. મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ

તાજેતરની અંદર અમદાવાદ મોડાસા હાઇવે પર રખયાલ બજાર ની અંદર એક અકસ્માત થયો જેમાં એકટીવા અને બાઈક સાથે અકસ્માત રેલવે ફાટકની પાસે અકસ્માત મો એકટીવાની અંદર વડીલને વધારે વાગ્યું છે એવું લાગી રહ્યું છે.તે બે ભાન છે અને એક લેડીઝ ને પણ ખૂબ જ વાગેલ છે. તે પણ બેભાન છે. અને ગંભીર હાલતમાં છે.તે ખુબ જ લોહી લુહાણ થઇ ગઈ છે.અને એક બાળક હતું તેને સ્થાનિક દવાખાને એક મહિલા દવાખાને લઈ ગયા હતા. આ અકસ્માત ક્રોસિંગ કરતી વખતે જ થયો હતો થોડી જ વાર ની અંદર લોકો એકઠા થઈ ગયા અને વડીલને રીક્ષા ની અંદર દવાખાને લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. એટલા મોજ થોડી ક્ષણોમાં 108 આવી ગઈ અને તે મહિલા અને તે વડીલને દવાખાના ભેગા કર્યા હતા સમયે પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી.

Leave A Reply

Your email address will not be published.