Publisher Theme
I’m a gamer, always have been.

આ રહ્યો નબળી નેતા ગિરી નો પુરાવો

0 67

આ રહ્યો નબળી નેતા ગિરી નો પુરાવો…. હજુ વરસાદ અડધો ઇંચ નથી પડ્યો ને નખત્રાણા નું વથાન જાણે નરકાગાર…. દર વખતે આ સમસસ્યા સર્જાય છે પણ જવાબદાર પ્રતિનિધિઓ ને ઉકેલ નથી મળતો..અહીંના વથાન મા ખાણી પીણી ની લારીઓ આવેલ છે મચ્છરો નો ઉપદ્રવ છે બીમારી ને ખુલ્લું આમંત્રણ. આ કહેવાતું બારડોલી …વસ્તી ઓછી ને વેશ જાજા

Leave A Reply

Your email address will not be published.