Publisher Theme
I’m a gamer, always have been.

કેન્દ્ર સરકારની નોટરી યાદી જાહેર કરવામાં આવી.જેમાં અરવલ્લી જિલ્લામાં ૧૬ (સોળ) જેટલા અધિવક્તાઓને નોટરી ફાળવણી કરવામાં આવી

0 607

રિપોર્ટર રાહુલ ગોસ્વામી બૌદ્ધિક ભારત બાયડ

આજ રોજ કેન્દ્ર સરકારની નોટરી યાદી જાહેર કરવામાં આવી.જેમાં અરવલ્લી જિલ્લામાં ૧૬ (સોળ) જેટલા અધિવક્તાઓને નોટરી ફાળવણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નોટરીની ફાળવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લાનું રિઝલ્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું.જે આજ રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને ૧૬ (સોળ) ઉમેદવારોનો સમાવેશ થયો હતો.જેથી અરવલ્લી જિલ્લાના અધિવક્તાઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.અધિવક્તાઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.