Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત પત્રકાર સંઘ આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો

0 195

” બૌદ્ધિક ભારતના પ્રતિનિધિઓ અને રિપોર્ટર તરીકે, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી વિજયકુમાર ઠક્કર તથા શ્રી અશોકુમાર ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા.”

રિપોર્ટર વિજયભાઈ ઠક્કર અમદાવાદ ગાધીનગર

આજરોજ ગુજરાત પત્રકાર સંઘ આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં, સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ આર પ્રજાપતિ, મહામંત્રી શ્રી નટુભાઇ ભટ્ટ, પત્રકારિતા ના ભીષ્મ પિતામહ સમાન શ્રી યશવંત મહેતા સાહેબ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંઘના અંદાજે 75 ટી 80 સભ્યોની હાજરીમાં હોદ્દેદારોએ તથા આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું. પ્રસ્તુત સ્નેહ મિલન સમારોહમાં ” બૌદ્ધિક ભારતના પ્રતિનિધિઓ અને રિપોર્ટર તરીકે, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી વિજયકુમાર ઠક્કર તથા શ્રી અશોકુમાર ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા.” સમારોહના અંતે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.