Publisher Theme
I’m a gamer, always have been.

આજ રોજ દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં એડીશનલ ડીસટિક એન્ડ સેસશન કોટૅ લીમખેડા આરોપી ઓને પાચ વષૅની સાદી કેદની સજા

0 73

આજ રોજ લીમખેડા તાલુકામાં ફરિયાદી સવીતા બેન પ્રવિણભાઈ ડામોર રેહવાશી છાપરી તા સીગવડ જીલ્લો દાહોદ સામે વાળા આરોપીઓ મહેશભાઈ ભીમસીગભાઈ પટેલ નર્વત ભાઈ મગનભાઈ બારીયા ભુપતભાઈ સોરમભાઈ બારીયા કાળુભાઈ સોરમભાઈ બારીયા અરવિંદ ભાઈ લખું ભાઈ પટેલ નીમનભાઈ મગનભાઈ બારીયા તમામ રહે છાપરી પટેલ ફળિયુ બનાવની હકીકત તા. 12/9/2017 ના બનાવમાં આ આરોપી ઓ એ તેમના સગા ભાઈ મનોજભાઈ નરેશભાઈ આ કામના ફરિયાદીના જેઠ તેરશીગભાઈ ડામોર નદીનાં પાણીમાં ડૂબાડી દીધેલાંનો વહેમ રાખી તેમજ ચુટણી નો અદાવત રાખી આ આરોપી ઓ એક સંપ થઈ ફરિયાદી ના ઘર ઉપર ચઢાઇ કરી તેમ જ તોડ ફોડ કરી તેમ જ લુટ કરેલ તથા ફરિયાદી ના સસરા નુ ઘર સળગાવી દય તથા ફરિયાદી ના તેમના કુટુંબો જનોને સાલા ભીલડાઓ ઓને મારી નાખો જાતી વીસયક સબ્દો તેમ જાતી વીશયક મારી નાખવા ની ધમકી આપેલી જે અંગેની ફરિયાદ તા. 30/10/2017 ના રોજ રણધીકપુર પ્રો સ્ટે કરતાં જેનો કેસ લીમખેડા ચોથા એડી. સેસન્સ જજ એમે મીરઝાસાહેબ ની કોટૅમા ચાલી જતાં સરકારી વકીલ ડન શૈલેશ તડવી ની દલીલો ધ્યાને રાખી આરોપી ઓને આઈ. પી. સી કલમ. 436સાથે કલમ. 149ને ધ્યાને લેતા પાચ વષૅની સાદી કેદની સજા તથા 2000. રુપયા નો દંડ તથા આઈ. પી. સી કલમ 143મા ૧માસ તથા 500 રુપયા નો દંડ તથા આઈ. પી. સી કલમ 147મા ૧.માસ તથા 500રુપયાનો દંડ આઈ. પી સી. 148મા 3 માસની સાદી કેદ તથા500રુપીયા નો દંડ આઈ. પી. સી 452 મા ૧વષૅ ની સાદી કેદ તથા ૧૦૦૦.રુપયાનો દડ કરેલ છેઆ આરોપી ઓને પાચ વષૅની સાદી કેદની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી જવા પામી છે

Leave A Reply

Your email address will not be published.