Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાના થાવર ગામે અર્બુદા સેના દ્વારા મહાસંમેલન યોજાયું

0 428

ધાનેરા તાલુકાના થાવર ગામે મહાસંમેલન યોજવામાં આવ્યું તેમજ મહાસંમેલનમાં સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજવામાં આવ્યું . વિપુલ ચૌધરી ની ધરપકડને લઈ આ મહાસંમેલન યોજવામાં આવ્યું

Leave A Reply

Your email address will not be published.