Publisher Theme
I’m a gamer, always have been.

થરાદ માં અન ત્યાગી અનસન ઉપર ઉતરેલા બ્રાહ્મણ રમેશ ભાઈ જીવરામજી અને રાજપૂત રાણાજી રતાજી નો આંદોલન ના માધ્યમ થી સરકાર ને પડકાર

0 29

બનાસકાંઠા જિલ્લાના થરાદ માં અન ત્યાગી અનસન ઉપર ઉતરેલા બ્રાહ્મણ રમેશ ભાઈ જીવરામજી ગામોટ ગોલપ તાલુકો સુઈગામ અને રાજપૂત રાણાજી રતાજી ભોરલ તાલુકો થરાદ આ બંને યુવાનો થરાદ ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે ગૌશાળા અને પાંજરાપોળ સંઘ સંચાલક જેન્તી લાલ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલક ચિનુ ભાઈ વગેરે દિયોદર થરાદ વાવ ધાનેરા લાખણી રાટેલા અબોલા જીવ સંસ્થા ના આગેવાનો સામાજિક આગેવાનો અને સંગઠનો ના હોદેદારોની હાજરી સંકલન સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અમારો ઉપીગ કરી ને સતામા આવી છે હવે આ લોકો આપેલા વચન ને જાહેર કરેલા નાણાં આપવા માં આનાકાની ને ગતકડાં કરે છે એમને અમારી તાકાત નો પરચો બતાવી દેશું ગુજરાત અમારી જન્મ અને કર્મ ભોમી છે સરકાર એ વિચાર કરી લે અમને જે આપતા આવડે છે તે છીનવતા આવડે છે.

Leave A Reply

Your email address will not be published.