જય ગણેશ મોડાસા મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આજના દિવસે ગણેશ મહોત્સવ જે ચાલી રહ્યો છે એ ગણેશ મહોત્સવ ની અંદર 1008 લાડુ થી ગણેશ અથર્વશીર્ષ ના પાઠ બોલીને બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી રહ્યો છે અલગ અલગ યજમાનો દ્વારા અને મુખ્ય યજમાન શ્રી પ્રદીપભાઈ ઉપાધ્યાય એડવોકેટ જે મૂર્તિના દાતા છે અને યજ્ઞના મુખ્ય યજમાન છે સમસ્ત ટ્રસ્ટ મંડળ મળીને આ ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જય ગણેશ આ યજ્ઞના આચાર્ય તરીકે સચિન શાસ્ત્રી તથા નિરવભાઈ શાસ્ત્રી પેટલાદ અને ચિરાગભાઈ શાસ્ત્રી મેઘરજ અને સમસ્ત ભૂદેવ મંડલ દ્વારા યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે જય ગણેશ.