Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

0 399

ધાનેરા રાજસ્થાનની સરહદને અડીને આવેલ તાલુકા મથક હોઇ મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેમાં શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી બાતમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલ્ટો ગાડી નંબર GJ01HG2690 ગાડીમાં ચોરખાનું બનાવી તેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ 48 કી.રૂ.47720 તથા અલ્ટો ગાડી નંબર GJ01HG2690 ની કી.રૂ. 100000 મળી કુલ કી. રૂ.147720 નો મુદ્દા માલ પકડતી એલ.સી.બી પોલીસ ઇશ્વરભાઇ, અરજણાજી, ઓખાભાઈ, પ્રકાશચંદ્ર, તેમજ પ્રકાશભાઈ એ અલ્ટો વાહન ચાલક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.