Publisher Theme
I’m a gamer, always have been.

ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓની સમજ મેળવવા માટે બ્રાઝિલની એક વિદ્યાર્થીની નો ભારત પ્રવાસ અને રોટરી ક્લબ ઓફ ખરચ કોસંબા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0 34

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સંપૂર્ણ વિશ્વ માં ખુબ વિખ્યાત છે અને વિશ્વ ના લોકો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ના મુરીદ છે અને સન્માન કરતા હોયે છે જયારે વિશ્વ ના લોકો ભારત ભ્રમણ માટે આવતા હોયે છે ત્યારે ભારતીય વેશ ભુષા ધારણ કરતા હોયે હોયે ભારત દેશ જગત માં વિશ્વ શાંતિ નું પ્રતીક છે જયારે જીઓવાના સુઝિન સ્પિનેલો, જે બ્રાઝિલની એક વિદ્યાર્થીની રોટરી ડિસ્ટ્રીક્ટ 4640 માંથી રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 માં યુથ એક્સચેન્જની વિદ્યાર્થી તરીકે મુસાફરી કરી ભારત માં આવતા .

ભારત મા તેણી એ રોટરી ક્લબ ઓફ ખરચ કોસંબા ની એક વર્ષ માટે પસંદગી કરી છે. તે અહીં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓની સમજ મેળવવા માટે આવી છે. આજે આ બ્રાઝિલની આ વિદ્યાર્થીની નું રોટરી ક્લબ ઓફ ખરચ કોસંબા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં હતું.

ભારત ભૂમિ પર આવનાર મેહમાનો નું સ્વગત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ નું એક અંગ છે

Leave A Reply

Your email address will not be published.