નખત્રાણા તાલુકાના ખોંભડી ગામ ખાતે પંથકની જીવાદોરી રૂપી નવ-નિર્માણધીન સંત શ્રીમેકરણ સરોવર નીરથી ઓગનતા સરોવરનું પૂજન-અર્ચન કરીને વૈદિક પરંપરા મુજબ શ્રીફળ નંખાયું
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે નખત્રાણા તાલુકા નું ગામ ખોંભડી ખાતે ધીંગીધરાએ સંતશ્રી મેકરણ દાદાની કૃપાથી પંથકની જીવાદોરી રૂપી નવ-નિર્માણધીન સંત શ્રીમેકરણ સરોવર નીરથી ઓગનતા સરોવરનું પૂજન-અર્ચન કરીને વૈદિક પરંપરા મુજબ શ્રીફળ નંખાયું,

આ હરખ હેલીએ મહંતશ્રી દિલીપરાજા કાપડી, મેકણ દાદા જન્મ સ્થાન ના સંત શ્રી પચાણદાસ કાપડી.સંતો – મહંતો, બ્રાહ્મણ – પ્રતિપાળ, ગ્રામના સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન હીરાલાલ કાપડી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ ગરવા, ઉપસરપંચશ્રી કાંતાબેન મણીલાલ પટેલ, સદસ્યશ્રી ગોવિંદભાઈ પેઈન્ટર, પૂર્વ સરપંચ મુરુભા જાડેજા, પૂર્વ સરપંચ શ્રી દિલીપસિંહ જાડેજા, પાટીદાર અગ્રણીશ્રી રામજીભાઈ પટેલ, શાસ્ત્રીશ્રી અશ્વિનભાઈ જોશી, શ્રી લધારામભાઈ, શ્રી કરશનભાઇ, શ્રી પ્રકાશભાઈ સોની, શ્રી અશોકભાઈ રવાણી, શ્રી નવીનભાઈ, શ્રી પ્રકાશ વાડિયા,શ્રી વિજયભાઈ ભગત, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રામુભા જાડેજા, અગ્રણીશ્રી નવુભા જાડેજા, શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી લાધુભા, શ્રી ગોડધળજી, શ્રી મહેશભાઈ મારાજ, શ્રી ટપુભા, શ્રી હમીરજી, શ્રી સુરતાનજી, શ્રી ભીમજીભાઈ, શ્રી રૂપસંગજી, શ્રી ગાભુભા, શ્રી અરજજી, શ્રી મોકજી, શ્રી પ્રાગજી, શ્રી વિરમજી, શ્રી લધારામભાઈ, શ્રી દયારામભાઈ, શ્રી ભીખુભા, શ્રી ઉંમરભાઈ, શ્રી આમધભાઈ, શ્રી કારુભા, શ્રી વિશ્રામભાઈ સામત, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી લીલાધરભાઈ સુથાર, શ્રી પાંચુભા જાડેજા, શ્રી કાનજીભાઈ કાપડી, શ્રી પરસોત્તમભાઈ લુહાર, કોન્ટ્રાકટર શ્રી રતનજી, સિંચાઈ વિભાગ સાહેબશ્રી, ટોડીયા સરપંચશ્રી સુરુભા, કાદીયા સરપંચશ્રી મંગેસભાઈ યાદવ, રસલીયા અગ્રણીશ્રી પ્રદીપભાઈ, શ્રી રઘુભા ચુડાસમા, ટોડીયા અગ્રણીશ્રી રાણુભા, શ્રી ચાંદુભા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમસ્ત ગ્રામજનો દ્વારા ઉપસ્થિત રહીને વિધિવત્ વધાવાયું અને મેઘલાડુ રૂપે પ્રસાદીનું સુંદર મજાનું આયોજન સંપન્ન થયેલ. આ કાર્યક્રમનું આયોજન ખોપડી ગ્રામજનો દ્વારા કરાયું હતું કાર્યક્રમનું સંચાલન કાપડી દાદા એ કર્યું હતું