Publisher Theme
I’m a gamer, always have been.

નવી મેત્રાલ પ્રાથમિક શાળા માં નવી મેત્રાલ ગામ ના વતની દરજી પરિવાર દ્વારા લાડુ.પૂરી શાક ..દાળ ભાત નું તિથિ ભોજન આપવા મા આવ્યું

0 89

આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ પ્રાથમિક શાળા માં નવી મેત્રાલ ગામ ના વતની શ્રી કાળી દાસ ભગવાન દાસ દરજી & સહ પરિવાર તરફ થી શાળા ના તમામ બાળકો ને ત્રણ નોટબુક અને પેન તેમજ ત્રણ ચોપડા અને પેન આપવામાં આવ્યું.. તેમજ શાળા ના તમામ બાળકો ને લાડુ… પૂરી શાક ..દાળ ભાત નું તિથિ ભોજન દરજી પરિવાર તરફ થી આપવા મા આવ્યું. શાળા પરિવાર તરફ થી દાતા શ્રી ઓ ને વંદન તેમજ દિલ થી આભાર ની લાગણી વ્યક્ત કરે છે..સ્વામી નારાયણ ભગવાન આપ ને ઘણું ઘણું આપે તેમજ બાળકો ના શુભાશિષ આપ ને ફળે એ જ શુભેચ્છાઓ

Leave A Reply

Your email address will not be published.