Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાની ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નો શુભારંભ કરવામાં આવ્યો

0 12

ધાનેરાની ગૌશાળામાં સામાન્ય ગૌહોસ્પિટલ ચાલી રહી હતી જેમાં અબોલ પશુઓની સેવા કરવી ખૂબ જ મુશ્કેલ બનતી હતી ત્યારે ધાનેરાના સેવંતીલાલ જશકરણભાઈ અજબાણી પરિવાર દ્વારા ધાનેરાની ગૌશાળાને ગૌ હોસ્પિટલ ભેટમાં આપી હતી અને તેનું કામ આજે પૂર્ણ થતા આજે જૈન ગુરુ લેખેન્દ્ર સૂરિ મહારાજની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો અને અબોલ પશુઓની સેવા માટે હોસ્પિટલ ને ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જૈન ગુરુ ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ વસંતભાઈ પુરોહિત મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને ધાનેરા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.