ખેડબ્રહ્મા નગરપાલિકાના સદસ્ય સતત સામાન્ય સભા મીટિંગ દરમિયાન ગેરહાજર રહેતાં સભ્યને હોદ્દા પરથી દૂર કરાયા જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો
ખેડબ્રહ્મા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી 2018 મો યોજાયેલ જેમાં વોર્ડ નંબર ચાર સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ચુંટાઈ આવેલ સદસ્યશ્રી મતીસોનુબેન ઈશ્વરભાઈ પટેલસામાન્ય સામાન્ય સભાની બેઠકમાં સતત ગેરહાજર રહેતા નાયબ કમિશનર ્મ્યુ.એડમીનિસ્ટ્રેશન ગાંધીનગર ગુજરાતા નગરપાલિકા અધિનિયમ1913 ની કલમ 39ની પેટા કલમ-૧(ખ)હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રેની કચેરી એથી ચીફ ઓફિસર પાસેથી હકીકત લક્ષી અહેવાલ નાયબ કલેક્ટરશ્રી મારફતે મંગાવી હતો નાયબ કલેક્ટરશ્રી તારીખ ૦૫/૦૪/૨૧૨૧ના પત્ર ને એ.ડી.એમ/ઘ11/335/2022અત્રે અભિપ્રાય મળેલ છે જે અહેવાલ જોતાં ખેડબ્રહ્મા નગરપાલિકાની સામાન્ય સભા નીબેઠકમાં સોનુ બેન ઇશ્વરભાઇ પટેલ નગરપાલિકા ખેડબ્રહ્મા જણાવેલ તારીખ બેઠકોમાં સતત ગેરહાજર રહેતા તારીખ 30/9/2020, 28/10/2020, 29/1/2021, 27/5/2021 29/7/2021ની સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેતાં જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરની સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેતાં જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસર નગરપાલિકા નાયબ કલેકટ ખેડબ્રહ્માના અહેવાલ જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 4 ના સામાન્ય સ્ત્રી સદસ્ય સોનુ બેન ઇશ્વરભાઇપટેલ સભ્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા
