Publisher Theme
I’m a gamer, always have been.

આમ આદમી પાર્ટીની ગુજરાત પરિવર્તન યાત્રા નીકળી

0 83

આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ યાત્રા મા જોડાયા હતા આ યાત્રા બાવળાના ભાયલા ગામ પાસે આવેલ મોગલધામ મંદિર થી સાણંદ ના ઉમિયામાતાજી ના મંદિરે દર્શન કરીને જાહેર રસ્તા ઉપર રોડ શો મા ડીજે ના તાલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું જેમાં 50 થી વધુ ફોરવીલ ગાડીયો જોવા મલીહતી

રોડ શો કરીને યાત્રા ગોધાવી ગામે પોચી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં જનસભા નુ આયોજન કરવામા યાવીયુ હતુ સભાના મુખ્ય મેહમાન
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટલીયા, સાણંદ-બાવળા પ્રભારી કુલદીપસિંહ વાઘેલા,પ્રદેશ સંગઠન ઙમંત્રી હસમુખ પટેલ,પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ,પ્રદેશ ખજાનજી કૈલાશ ગઢવી તથા અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.